Connect Gujarat

You Searched For "reached"

J&K : PM મોદી પંચાયતી રાજ દિવસ પર દેશભરની પંચાયતોને સંબોધિત કરવા પલ્લી પહોંચ્યા

24 April 2022 7:34 AM GMT
કલમ 370 નાબૂદ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુમાં પ્રથમ જાહેર સભાને સંબોધશે. પીએમ મોદી 20 હજાર કરોડના પ્રોજેક્ટ્સ ગિફ્ટ કરશે.

અમદાવાદ પોલીસની મદદ, વિદ્યાર્થીની પરીક્ષા કેન્દ્ર પર સમયસર પોહચી,જાણો શું છે સમગ્ર મામલો

28 March 2022 9:52 AM GMT
રાજ્યમાં આજથી માધ્યમિક બોર્ડ તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની આજથી પરીક્ષા શરૂ થઇ ગઈ છે.

પંજાબ જીતીને ભગવંત માન દિલ્હી પહોંચ્યા, કેજરીવાલના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા

11 March 2022 10:22 AM GMT
પંજાબમાં આમ આદમી પાર્ટીને પ્રચંડ બહુમતી મળી છે. પંજાબમાં AAPના મુખ્ય પ્રધાન ચહેરા ભગવંત માન પ્રચંડ જીત બાદ શુક્રવારે અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા...

ગીર સોમનાથ: પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા માછીમારનો મૃતદેહ વતન પહોંચ્યો,ભારે હૈયે અંતિમ વિદાય

31 Jan 2022 12:29 PM GMT
એક માસ પહેલા પાકિસ્તાન જેલમા મૃત્યુ પામેલા માછીમારનો મૃતદેહ વતન સુત્રાપાડા પહોચતા પરિવારજનોએ ભારે હૈયે અંતીમ વિધિ કરી વિદાય આપી હતી

ICC U-19 World Cup : બાંગ્લાદેશને હરાવીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી

30 Jan 2022 4:54 AM GMT
ટીમ ઈન્ડિયાએ અંડર-19 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.