અંકલેશ્વર: ન.પા.દ્વારા જીનવાલા સ્કૂલ નજીકના દબાણો કરાયા દૂર, ટ્રાફિકને અડચણરૂપ હોવાની મળી હતી ફરિયાદ
અંકલેશ્વર નગર પાલિકાની દબાણ શાખા દ્વારા જીનવાલા સ્કૂલના ગેટ પાસે ગેરકાયદેસર ઉભા કરાયેલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વર નગર પાલિકાની દબાણ શાખા દ્વારા જીનવાલા સ્કૂલના ગેટ પાસે ગેરકાયદેસર ઉભા કરાયેલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
લોકોને પણ નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
દર વર્ષે 29 એપ્રિલે મનાવવામાં આવતા ડાન્સ ડેનો ઉદ્દેશ્ય વિશ્વભરના નૃત્યકારોને પ્રોત્સાહિત કરવાનો છે અને નૃત્યના વિવિધ પ્રકારોને પણ પ્રોત્સાહન આપવાનો છે.
ત્રણ રસ્તા સર્કલથી ભરૂચિ નાકા સુધીના વિસ્તારમાં લોકો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસરના દબાણોને પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા
રાજ્યભરમાં નવા ઢોર નિયંત્રણ કાયદાના અમલ બાદ શહેરી વિસ્તારમાં ઢોર રાખવા હોય તો તેની નોંધણી ફરજીયાત કરાવવાની રહે છે.
પ્રતિન ચોકડી વિસ્તારથી વાલિયા ચોકડી વિસ્તાર ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી બેઠેલા લોકો ઉપર બી’ ડિવિઝન પોલીસે તવાઈ બોલાવી છે.
મનપા કમિશનરે એસ્ટેટ વિભાગની ટીમ સાથે મુખ્ય બજારોમાં ટ્રાફિક અડચણરૂપ દબાણો દૂર કરતાં વેઓરીઓએ દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો.