સુરત : પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તિરંગાના રંગે વસ્ત્રો તૈયાર કરી ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થીનીઓએ બતાવી આગવી કળા
પ્રજાસત્તાક પર્વને લઈ દેશભક્તિ બતાવવા માટે લોકો થનગનતા હોય છે. આ દિવસની લોકો જુદી જુદી રીતે ઉજવણી કરતા હોય છે
પ્રજાસત્તાક પર્વને લઈ દેશભક્તિ બતાવવા માટે લોકો થનગનતા હોય છે. આ દિવસની લોકો જુદી જુદી રીતે ઉજવણી કરતા હોય છે
પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણતંત્ર દિવસ સપ્તાહના અંતે એટલે કે શુક્રવારે છે.
શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ મનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
જી.આઈ.ડી.સી.માં આવેલ નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે ૨5મી જાન્યુઆરીના રોજ ગાના મ્યુઝીક લવર્સ ગ્રુપ દ્વારા દેશ ભક્તિના ગીતોનો કાર્યક્રમનું આયોજન કરાયું છે.
દિલ્હીમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશના સૌપ્રથમ સોલાર ઉર્જા વિજેલ મોઢેરા ની ઝાંખી રાજુ થશે.
સુરત જિલ્લામાં ઠેર ઠેર કરવામાં આવ્યું ધ્વજવંદન વલસાડ અને નવસારીમાં પણ યોજાયાં કાર્યક્રમ તાપી જિલ્લામાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી
સૌરાષ્ટ્ર -કચ્છમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધ્વજવંદન સહિતના કાર્યક્રમોનું આયોજન કોરોનાની ગાઇડલાઇનનું કરાયું પાલન