ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ, ઓઈલ રીંગના 50 કર્મચારીઓને કરાયા એરલિફ્ટ
એક તરફ ગુજરાતમાં Cyclone Biparjoyનું સંકટ તોળાઇ રહ્યુ છે. દરિયાકાંઠા અને આસપાસના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે.
એક તરફ ગુજરાતમાં Cyclone Biparjoyનું સંકટ તોળાઇ રહ્યુ છે. દરિયાકાંઠા અને આસપાસના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે.
વિદ્યાનગર ખાતે ભારે પવનના કારણે ઘટાદાર વૃક્ષ ધરાશાયી થવાની ઘટનામાં એક બાળકી ડાળખી નીચે દબાઇ જતાં ફાયરબ્રિગેડે રેસ્ક્યુ હાથ ધર્યું હતું.
જામનગર તાલુકાના તમાચણ ગામે વાડી વિસ્તારમાં અઢી વર્ષની માસૂમ બાળકી ખુલ્લા બોરવેલમાં પડી જતા ફસાઈ ગઈ છે.
રામપુરા નજીક ખાનગી લક્ઝરી બસ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી જો કે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નજીક ભદ્રકાળી મંદિર પાસે સેલ્ફી લેવા જતાં યુવક 20 ફૂટ ઊંડા ભોયરામાં પડ્યો હતો.
છાણી ટીપી-13માં રેલ્વે ગરનાળા નજીક નર્મદા કેનાલ પર ગત રવિવારે સાંજે સાઇકલિંગ કરવા નીકળેલા ધો.11 અને 12ના 2 વિદ્યાર્થી સેલ્ફી લેવા જતાં કેનાલમાં પડ્યા હતા.
નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 72 સીટર પેસેન્જર પ્લેન રનવે પર ક્રેશ થયું છે. બચાવ કાર્ય ચાલુ છે. હાલમાં એરપોર્ટ બંધ છે.