સુરત-નવસારીમાં “તારાજી” : માંગરોળના વાંકલ અને નવસારીના બીલીમોરામાં SDRFની ટીમે કર્યું 51 લોકોનું રેસક્યું
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે SDRFની ટીમ દ્વારા 21 વ્યકિતઓને રેસક્યું કરી સલામત સ્થળે લઈ જવાયા હતા.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે SDRFની ટીમ દ્વારા 21 વ્યકિતઓને રેસક્યું કરી સલામત સ્થળે લઈ જવાયા હતા.
ભરૂચ તાલુકાના કંથારીયા ગામમાં જાકરીયા મસ્જિદ પાસેના ખાડકુવામાં બકરીનું બચ્ચું ગરકાવ થતાં ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોએ રેસક્યું હાથ ધર્યું હતું.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લાકોદરા પાટિયા નજીક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
ગોધરાના કેવડીયા ગામ પાસે તાલુકા પોલીસ મથક અને પ્રાણી ફાઉન્ડેશનના ગૌરક્ષકોની ટીમ દ્વારા 55 જેટલા ગૌવંશોને બચાવી લેવામાં ભારે સફળતા મળી છે.
ભરૂચના જંબુસર તાલુકાના કાવા ગામે પરમાર ફળિયામાં બે મકાનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
બી’ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ બદર પાર્ક નજીકથી 18 ગૌવંશોને બચાવી 2 શખ્સોની ધરપકડ કરવા સાથે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પગુથણ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી 12 ફૂટ લાંબા મહાકાય અજગરનું નેચરલ પ્રોટેક્ટ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમે રેસક્યું સલામત સ્થળે મુક્ત કર્યો હતો.