કોણ સંભાળશે દિલ્હીની સત્તા..! : અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આજે AAP ધારાસભ્ય દળની બેઠક, CMનું નામ ફાઈનલ થશે..!
દિલ્હીના નવા સીએમ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે સીએમ પદ પરથી રાજીનામું આપી શકે છે. તેમણે લેફ્ટનન્ટ ગવર્નરને મળવા માટે સમય માંગ્યો છે.