અમદાવાદઅમદાવાદ : કાપડ વેપારીઓના ડૂબી ગયેલા રૂ. 11 કરોડ પોલીસે પરત અપાવ્યા, ગૃહમંત્રીના હસ્તે પોલીસકર્મીઓનું સન્માન કાપડ માર્કેટના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર બહારના રાજ્યના લેભાગુ વેપારીઓ સામે SITની રચના કરી માત્ર 10 દિવસમાં કેસ ક્લિયર કરવામાં આવ્યો છે By Connect Gujarat 16 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: યુક્રેનથી વધુ 27 વિદ્યાર્થીઓ પરત ફર્યા, પરિવારમાં ખુશીનો માહોલ યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતી વચ્ચે આજે વધુ 27 વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા હતા ત્યારે ગાંધીનગર ખાતે સી,.એમ.ભુપેન્દ્ર પટેલે તેઓનું સ્વાગત કર્યું હતું By Connect Gujarat 28 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર: નર્મદાનું પાણી 40 કિ.મી.રણમાં ફરી વળતા ધારાસભ્યએ 3 કિ.મી. કાદવમાં ચાલીને અગરિયાની વ્યથા સમજી ખારાઘોડા રણ વિસ્તારમાં નીંચાણવાળા ભાગમાં છેલ્લા 15 વર્ષથી નર્મદાનું ઓવરફલો થયેલું પાણી બજાણા-ભરાડા વોકડા થઈને રણ વિસ્તારમાં ફરી વળતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન કરી રહ્યું છે. By Connect Gujarat 02 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn