Home > returns
You Searched For "Returns"
કુસ્તીબાજ બજરંગ પુનિયા બાદ મહિલા રેસલર વિનેશ ફોગાટે અર્જુન એવોર્ડ કર્યો પરત, કર્તવ્ય પથ પર જ અર્જુન એવોર્ડ છોડીને નીકળી ગઈ
30 Dec 2023 3:05 PM GMTવિનેશ ફોગાટે તેના એવોર્ડને કર્તવ્ય પથ બહાર મુકી દીધો છે. ત્રણ દિવસ પહેલા જ તેમણે એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. મેડલ પરત કરવા PMO જઈ રહેલી વિનેશ...
પોલીસની સરાહનીય કામગીરી : કિંમતી સામાન સાથેની બેગ મૂળ માલિકને પરત કરતી દીવ પોલીસ...
27 Nov 2023 2:53 PM GMTઅમદાવાદનો ઉભડીયા પરિવાર ગયો હતો દીવ ખાતે ફરવાપરિવારની મહિલા દાગીના અને રોકડ ભરેલી બેગ ભૂલી ગઈદીવ પોલીસે બેગ શોધી મહિલાને પરત કરતાં માન્યો આભાર ...
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી વિદ્યાર્થીઓની છેલ્લી બેચ સાથે ભારત પરત ફર્યા, યુક્રેનથી 16 હજાર ભારતીયો ઘરે પરત ફર્યા
7 March 2022 7:56 AM GMTરશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ 12મા દિવસે પણ ચાલુ છે. રશિયન સેના દ્વારા યુક્રેન પર સતત હુમલો કરવામાં આવી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયન ઓપન : પહેલા બે સેટ હાર્યા બાદ કમબેક કરી રાફેલ નદાલ બન્યો ચેમ્પિયન
30 Jan 2022 3:36 PM GMTરાફેલ નડાલ 21 ગ્રાન્ડ સ્લેમ જીતનારો પહેલો ખેલાડી બની ગયો છે. 35 વર્ષીય સ્પેનિશ ટેનિસ ખેલાડીએ ઓસ્ટ્રેલિયા ઓપનની ફાઈનલમાં 25 વર્ષના રશિયન સ્ટાર ડેનિલ...
લાંબા સમય બાદ સેટ પર પરત ફર્યો શાહરૂખ ખાન, 'પઠાણ'ની સાથે અન્ય ફિલ્મોનું શૂટિંગ પણ શરૂ કરશે
30 Jan 2022 10:29 AM GMTછેલ્લું વર્ષ 2021 શાહરૂખ ખાન માટે બહુ સારું રહ્યું ન હતું. જ્યારે શાહરૂખ ખાન ઝીરોથી ફિલ્મોથી દૂર જોવા મળ્યો હતો
ક્રિકેટ જગતના "યુવરાજ"ની થશે મેદાન વાપસી, નિવૃત્તિમાંથી પરત ફરવા યુવરાજ સિંહે હિન્ટ્સ આપી...
2 Nov 2021 7:15 AM GMT ક્રિકેટ જગતના "યુવરાજ"ની થશે મેદાન વાપસી, નિવૃત્તિમાંથી પરત ફરવા યુવરાજ સિંહે હિન્ટ્સ આપી... ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહના નામ...