ભરૂચ: મગરોની નદી નર્મદામાં લોકો જીવના જોખમે કરી રહ્યા છે સ્નાન, તંત્ર ક્યારે જાગશે ?
ભરૂચ નજીક નર્મદા નદીમાં મગર મોટાપાયે વસવાટ કેરે છે ત્યારે લોકો પોતાના જીવના જોખમે નર્મદા નદીમાં સ્નાન કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ભરૂચ નજીક નર્મદા નદીમાં મગર મોટાપાયે વસવાટ કેરે છે ત્યારે લોકો પોતાના જીવના જોખમે નર્મદા નદીમાં સ્નાન કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
રેડ રાઈસ સામાન્ય રીતે એશિયન દેશોમાં, ખાસ કરીને ભારત, શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં ઉગાડવામાં આવે છે.
શહેર તથા જીલ્લામાં મોતની મુસાફરીના અગાઉ પણ વિડીયો વાયરલ થયા છે. તેમ છતાં મનપા સુધારવાનું નામ નથી લેતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
આમોદ તાલુકાના પુરસા ગામ નજીકથી પસાર થતી ઢાઢર નદી પર બાંધવામાં આવેલ આડ બંધ જર્જરિત બનતા લોકો જોખમી રીતે અવર-જવર કરવા મજબુર બન્યા છે.
ગણદેવી તાલુકાના અમલસાડ ગામમાં રહેણાંક વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મર જમીન પર મૂકી દેવામાં આવતા જોખમી સાબિત થાય એવું પ્રતિત થઈ રહ્યું છે.
ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારમાં આવેલા રેલવે ક્રોસિંગ પાર કરી અને સૌથી મોટુ મોક્ષ મંદિર અને સૌથી મોટુ કબ્રસ્તાન આવેલું છે
સરકાર દ્વારા શિક્ષણના વ્યાપને વધારવાની વરવી વાસ્તવિકતા વચ્ચે અમરેલી જિલ્લાના ચલાળાની ગાયકવાડ વખતની હાઇસ્કુલ જર્જરીત ભૂતિયા મહેલની માફક ઊભી છે