ભરૂચ: હાંસોટના ઇલાવ ગામની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં ત્રિવિધ કાર્યક્રમો યોજાયા, આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર કે વકીલ હાઈસ્કૂલમાં આજરોજ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું......
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર કે વકીલ હાઈસ્કૂલમાં આજરોજ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું......
વાલીઓ, 25 શૈક્ષણિક કર્મચારીઓ તેમજ કુલ 460 વિદ્યાર્થીઓને ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીની નંદ ગોપાલ સહકારી બચત યોજના વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી
શાળામાં અભ્યાસ કરતા 500થી વધુ વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને બુટ કોસંબાના હેમલતા ચેરીટેબલ ટ્રસ્ટ અને પાનોલીના પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા આપવમાં આવ્યા
આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલમાં પણ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ગુજરાત તકેદારી આયોગમાં અંડર સેક્રેટરી ચિંતન મૂલ્યાણા વિશેષ ઉપસ્થિત રહ્યા
ઇલાવ ગામની RK વકીલ હાઈસ્કૂલમાં રૂપિયા 7 લાખના ખર્ચે રંગોરોગાન કરવામાં આવ્યું હતું તેમજ મંડળના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય સી.કે.પટેલના સ્મરણાર્થે સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા
શ્રેય મનહરભાઈ પટેલે દોડ અને દડા ફેંક સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. બંને સ્પર્ધામાં વિદ્યાર્થીનો દ્વિતીય ક્રમ આવતા તંત્ર દ્વારા રોકડ પારિતોષિક આપી તેને પ્રોત્સાહિત કરવામાં આવ્યો