ભરૂચ: પાલેજ નજીક હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે ન્યુઝ પેપર વિતરકનું મોત
પાલેજ ઓવર બ્રીજની બાજુમાં સર્વિસ રોડ પરથી પાલેજથી સાંસરોદ જતા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે સાઇકલ સવાર ફેરીયાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
પાલેજ ઓવર બ્રીજની બાજુમાં સર્વિસ રોડ પરથી પાલેજથી સાંસરોદ જતા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે સાઇકલ સવાર ફેરીયાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
ફરજ પર હાજર ટીઆરબીના જવાનનું અજાણ્યા વાહનની અડફેટે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું આ મામલે સાંસદ મનસુખ વસાવાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી રોષ વ્યક્ત કર્યો
નિકુંજ ઠાકોરભાઈ પટેલ ઘરે જઈ રહ્યો હતો ત્યારે રાત્રિના અંધારામાં જેસીબી નજરે ન પડતા બાઈક જેસીબી મશીન સાથે ધડાકાભેર અથડાતાં ગંભીર ઇજાના પગલે નિકુંજનું મોત નીપજ્યું
ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણઝાર જોવા મળી હતી. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.માર્ગો લોહી લુહાણ અને કાળમુખા બની રહ્યા છે.
મગણાદ નજીક હાઇવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકાભેર કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇકોમાં બેઠેલા લોકોની ચીચયારિયોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા
એકજ દિવસમાં બે મોટા માર્ગ અકસ્માતમાં ભરૂચ,હાંસોટ તેમજ શામળાજી માર્ગ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં આઠ નિર્દોષ વ્યક્તિઓનો જીવન દીપ બુઝાઈ ગયો હતો.
બસ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને સૈફઈ મેડિકલ કોલેજ, ફિરોજાબાદ જિલ્લાની હોસ્પિટલ અને શિકોહાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં 2 લોકોની હાલત ગંભીર
સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૂળ ઓખા મીઠાપુરના અને હાલ રાજકોટ રહેતા રમેશ જમનાદાસ બારાઇ અને તેમના પત્ની ગીતાબેનનું આ માર્ગ અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજ્યા