ભરૂચ: RTO કચેરી ખાતે માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત રક્તદાન શિબિર યોજાય
ભરૂચમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સીટી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને ચોકલેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તો સાથે જ સેફ્ટીના કાર્ડ આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા
ભરૂચ એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં એસટીના ડ્રાઈવરો, કંડકટર તેમજ વહીવટી સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી
નેશનલ રોડ સેફટી મંથની જાન્યુઆરી માસમાં ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું
વીસ સભ્યોની ટીમ ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પૂર્ણ કર્યા પછી ગુજરાતમાં પહોંચી છે.બાળકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને લોકોમાં અસરકારક રીતે સંદેશો ફેલાવે છે
ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, રાષ્ટ્રીય સેવા યોજના સેલ તથા ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી ના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય માર્ગ સલામતી તાલીમ શિબિરનો આજથી આરંભ થયો છે.