વડોદરા : મહાકાય મગરમચ્છ રોડ પર ઉતરી આવ્યો, જુઓ રેસ્ક્યુંના “LIVE” દ્રશ્યો...
શહેરના ભાયલી વિસ્તારમાં ગત મોડી રાત્રે એક મગર રોડ ઉપર ઉતરી આવ્યો હતો, જેને વન વિભાગ દ્વારા રેસ્ક્યું કરી પકડી લેવામાં આવ્યો હતો.
શહેરના ભાયલી વિસ્તારમાં ગત મોડી રાત્રે એક મગર રોડ ઉપર ઉતરી આવ્યો હતો, જેને વન વિભાગ દ્વારા રેસ્ક્યું કરી પકડી લેવામાં આવ્યો હતો.
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયાબ્રિજ પર 40 કી.મી.પ્રતિકલાકથી વધારેની ઝડપે વાહન ચલાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે
ભરૂચથી અંકલેશ્વરને જોડતા માર્ગ પર ભૂત મામાની ડેરી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું કરૂણ મોત નિપજયુ હતુ.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે વર્ષોથી જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ કાર્યરત છે.
ભરૂચના ઝનોર-નબીપુર રોડ પર શુક્રવારે બપોરે કારમાં પસાર થઇ રહેલાં અમદાવાદના સોનીને આંતરી બંદુક તથા ચપ્પુની અણીએ 2 કિલો સોનું તથા રોકડ મળી 1 કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી
પાંડેસરા દક્ષેશ્વર ચોકડી પર ગંભીર અકસ્માત સર્જાયો, રસ્તો ક્રોસ કરતાં કારીગરને ટ્રકચાલકે કચડયો, પેટ પરથી ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત