અંકલેશ્વર: રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધીનો માર્ગ અતિ બિસ્માર
અંકલેશ્વર-રાજપીપળા માર્ગ ઉપર બિસ્માર રોડ અને જર્જરિત નાળાને પગલે અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે.
અંકલેશ્વર-રાજપીપળા માર્ગ ઉપર બિસ્માર રોડ અને જર્જરિત નાળાને પગલે અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે.
અંકલેશ્વરના પાનોલી ઉમરવાડા અને આલુંજ ગામનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં બિસ્માર બનેલ માર્ગો બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી
વડોદરાના સુસેણ રોડ પર ડ્રેનેજ પ્રોજેક્ટ લાઈન પર મોટો ભુવો પડ્યો હતો. એસઆરપી ગ્રુપની સામે માર્ગ પર ભુવો પડતા દોડધામ મચી જવા પામી હતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
અંકલેશ્વરથી ભરૂચને જોડતા ગડખોલ ઓવરબ્રિજ પર મોટા ખાડા પડતા સળિયા પણ બહાર નજરે પડી રહ્યા છે ત્યારે માર્ગનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વડોદરા મહાનગરપાલિકા તંત્રને જગાડવા મહાકાય ભુવામાં સામાજિક કાર્યકરે શ્રીફળ વધેર્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.