સુરત : લેસની દુકાનમાં કામ કરતા યુવકે રૂ. 3.50 લાખની લૂંટનું તરકટ રચ્યું, પોતાને જ બ્લેડથી ઘા મારતો થયો CCTVમાં કેદ...
સુરતમાં લેસની દુકાનમાં કામ કરતા કર્મચારી પર ચપ્પુથી હુમલો કરી 2 લૂંટારૂ રૂ. 3.50 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જોકે, આ મામલે ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.