ગુજરાતસુરેન્દ્રનગર : લીંબડી હાઇવે પર કુરીયર કંપનીના વાહનમાંથી કિંમતી 72 પાર્સલમાંથી 23 પાર્સલની લૂંટ થતાં ચકચાર... કાર્ગો કંપનીના પિકઅપ વાહનને સુરેન્દ્રનગરના લીંબડી હાઇવે પર કાનપરા ગામના પાટીયા નજીક રોકી અજાણ્યા શખ્સોએ અલગ અલગ 72 કિંમતી પાર્સલની લૂંટ ચલાવી By Connect Gujarat 06 Mar 2024 13:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : સોની વેપારીને બંધક બનાવી રૂ. 81.70 લાખના મત્તાની લૂંટનો ભેદ ઉકેલાયો, 3 શખ્સો ઝડપાયા... મેંદરડા તાલુકાના રાજેસર ગામ ખાતે સોની વેપારી બંધુઓને હથિયારના હાથે બંધક બનાવી રૂપિયા 81.70 લાખની લૂંટ ચલાવનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 23 Feb 2024 18:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: વેપારી પર હુમલો કરી રૂપિયા એક લાખની લૂંટ કરનાર 6 આરોપીઓની પોલીસે કરી ધરપકડ વેપારીને માર મારી રૂા.1 લાખની લૂંટ ચલાવનાર 6 આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. By Connect Gujarat 25 Oct 2023 16:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : પાદરા-જંબુસર માર્ગ પર મોપેડ ચાલક સાથે થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે કરી 3 શખ્સોની ધરપકડ ત્રણેય આરોપીઓએ મોપેડ ચાલક પાસેથી લાખો રૂપિયાના માલમત્તાની ચીલઝડપ કરી હતી By Connect Gujarat 02 Sep 2023 16:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : કણભામાં રૂ. 17 લાખની લૂંટ મામલે ભંભોર ગેંગના 2 સાગરીતો ઝડપાયા, 6 આરોપી વોંટેડ અમદાવાદના કાણભાના કુહા ગામમાં થોડા દિવસ પહેલા એક મકાનમાંથી રૂ. ૧૭ લાખની ધાડ પાડવામાં આવી હતી By Connect Gujarat 13 Mar 2023 17:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : વાડજમાં થયેલી રૂ. 4.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, મહારાષ્ટ્રના શખ્સની ધરપકડ... વાડજ વિસ્તારમાં દોઢેક મહીના પહેલાં આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવીને સોનાના દાગીના ભરેલી બેગ લઈ ફરાર થયેલા મહારાષ્ટ્રના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. By Connect Gujarat 12 Mar 2023 16:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: કામરેજ પોલીસને મળી સફળતા,ઉંભેળ લૂંટના વધુ ત્રણ લૂંટારા રાજસ્થાનથી ઝડપાયા ઉંભેળ ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં કલરકામ અને ફર્નિચરના વેપારીને આંતરીને લૂંટ ચલાવનાર 3 લૂંટારુઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 16 Feb 2023 12:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
Featuredકચ્છ : ભુજમાં 3 દિવસ પૂર્વે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, એક મહિલા સહિત 5 શખ્સોની પોલીસે કરી ધરપકડ By Connect Gujarat 19 May 2021 21:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn