ભરૂચ : ઝાડેશ્વરની સુંદરમ જવેલર્સમાં લુંટનો પ્રયાસ, ત્રણે લુંટારૂ ઝબ્બે
પાંચબત્તી વિસ્તારમાં આવેલી અંબિકા જવેલર્સ બાદ હવે ઝાડેશ્વર રોડ પર આવેલી સુંદરમ જવેલર્સમાં લુંટનો પ્રયાસ થયો છે.
પાંચબત્તી વિસ્તારમાં આવેલી અંબિકા જવેલર્સ બાદ હવે ઝાડેશ્વર રોડ પર આવેલી સુંદરમ જવેલર્સમાં લુંટનો પ્રયાસ થયો છે.
અમદાવાદના ઇન્કમટેકસ બ્રિજ પાસે ઉભેલા આંગડીયા પેઢીઓના કર્મચારીઓ પર ફાયરિંગ કરી ત્રણ લુંટારૂઓ લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયાં છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર એક હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરેલ ખાનગી બસમાંથી લૂંટ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
અમદાવાદમાં દિવાળી સમય અને ત્યારબાદ પણ કેટલાક લોકો ગુન્હાઓને અંજામ આપવા માટે બિન્દાસ ફરતા હોય છે.
પાનોલીની આર.કે એન્જિનીયરિંગ કંપનીમાં ચોરીનો મામલો, ચોરી કરનાર તસ્કરો ઝડપાયા.
કુડસદ ગામના સુપર સ્ટોરમાં ચોરીની ઘટના સામે આવી, એક યુવકે સ્ટોરના ડ્રોઅરમાં રહેલ રોકડ રકમની કરી ચોરી.
પ્રાંતિજના તાજપુર કૂઇ ગામે બની ચોરીની ઘટના, ચોરનું કારસ્તાન સીસીટીવી કેમેરામાં થયું કેદ.