ભરૂચ : રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ તરીકે રોટેરિયન રચના પોદ્દારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો...
ડી.જી. તુષાર શાહે રચના પોદ્દારને પ્રેસિડેન્ટ તરીકેના શપથ લેવડાવ્યા હતા. રોટરી ક્લબના બોર્ડ મેમ્બર્સ, એવન્યુ અને કમિટી હોદ્દેદારો તથા 6 નવા મેમ્બરને શપથ લેવડાવી પીન અર્પણ કરી હતી.