ભરૂચ: હાઈબીમ લાઈટનો શોખ હોય તો કાઢી નાંખજો, RTO તમને ફટકારશે મોટો દંડ !
ભરૂચ આરટીઓ વિભાગ દ્વારા હાઈબીમ એલ.ઇ.ડી.લાઈટ લગાવનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં 94 વાહનચાલકો પાસે રૂ.4.70 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
ભરૂચ આરટીઓ વિભાગ દ્વારા હાઈબીમ એલ.ઇ.ડી.લાઈટ લગાવનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં 94 વાહનચાલકો પાસે રૂ.4.70 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
સુરત શહેરમાં RTOની લિંક દ્વારા લોકો સાથે છેતરપિંડી આચરનાર જામતારા ગેંગના લીડર સહિત 3 શખ્સોની સાયબર ક્રાઇમ પોલીસે ઝારખંડથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના સરથાણા ખાતેના ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહનો છોડાવી જવાના રેકેટ મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચમાં છેલ્લા અઠવાડિયાથી PUC સેન્ટર પર વાહન ચાલકો ઓન લાઇન સર્વર બંધ રહેતા ધરમધક્કા ખાઇ રહ્યા છે. ક્યારેક PUC સંચાલકો સાથે ઝઘડા પણ થઈ રહ્યા છે.
રાજ્યભરમાં RTOના ટેક્નિકલ ઓફિસર એસોસિયેશન દ્વારા જૂના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા દિવસોથી ઠેર-ઠેર વિવિધ રીતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા હતા.
સુરત શહેરના માર્ગો પર 50થી 55 હજાર ઓટો રિક્ષાઓ દોડે છે. પરંતુ તેમાંથી 35 હજાર જેટલી ઓટોનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવ્યો નથી. આ ઓટો રિક્ષાઓ મુસાફરોના જીવ જોખમમાં મુકી રહી છે,
વલસાડ જિલ્લામાં શાળાઓ શરૂ થવાના પહેલા દિવસે જ સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતર્યા હતા. જેને લઈને શાળાએ આવતા બાળકો અટવાયા હતા,