જમીન પર યોગ તો બધા કરતા હોય છે, પણ સાબરકાંઠામાં 100થી વધુ લોકોએ કર્યા પાણીમાં યોગ...
વિશ્વભરમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સાબરકાંઠા જીલ્લામાં પણ અલગ અલગ સ્થળે લોકો યોગમાં જોડાયા હતા. યોગથી મન પ્રફુલિત થાય છે,
વિશ્વભરમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સાબરકાંઠા જીલ્લામાં પણ અલગ અલગ સ્થળે લોકો યોગમાં જોડાયા હતા. યોગથી મન પ્રફુલિત થાય છે,
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામના પ્રગતિશીલ ખેડૂત હસમુખ પટેલ સ્નાતક સુધી અભ્યાસ કરી છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે.
રામદ્વારા વિસ્તારમાં પતરાવાળા ઘરમાં 55 વર્ષીય સવિતાબેન અમરતજી મકવાણા કામ કરતા સમયે ઘર આગળની ઓસરીની લોખંડની જાળીએ અડકી જતા વીજ કરંટ લાગ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના વડાલીના કુબાધરોલ ગામે મોડી સાંજે તળાવમાં યુવક ડૂબી ગયો હતો આ અંગે ગામના લોકોને જાણ થતાં વડાલી મામલતદાર અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
સાબરકાંઠાના હિંમતનગરના સાબર સ્ટેડીયમ ખાતે સમાજમાંથી તરછોડાયેલા દિવ્યાગ ખેલાડીઓનો રાજ્ય કક્ષાનો સ્પેશિયલ ખેલમહાકુંભ યોજાયો હતો.જેમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોએ લાભ લીધો
સાબરકાંઠાના જિલ્લામાં ગાંભોઈ પંથકમાં શરીરનો રંગ બદલતો 'જેક્શન કેમેલિયન' જાતિનો જંગલી કાચિંડો દેખાયો શરીરના આવરણને ભૂરા, લાલ, પોપટી અને પીળા રંગમાં બદલી શકે છે.
સાબરકાંઠાના જિલ્લામાં ઈડર વલાસણ હાઈવે પર ટ્રક ડ્રાઈવરને ઝોકું આવતા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો,જેના કારણે ટ્રક નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નીપજયું હતું.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મેમદપુર ગામના ૬૨ વર્ષીય ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં મહારથ મેળવી છે. પરંપરાગત ઢબથી અલગ અને રસાયણમુક્ત ખેતી કરવાના આશયથી છેલ્લા ૬ વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે.