સાબરકાંઠા: પ્રાંતિજ લાલદરવાજા વિસ્તારમાં ગંદકીના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ
ગંદકીને લઈને રહીશોમાં રોગચાળાની ભીતી જોવા મળી રહી છે તો આ વિસ્તારમા છેલ્લા ત્રણ દિવસથી કોઇ કચરો લેવા પણ ના આવતુ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે..
ગંદકીને લઈને રહીશોમાં રોગચાળાની ભીતી જોવા મળી રહી છે તો આ વિસ્તારમા છેલ્લા ત્રણ દિવસથી કોઇ કચરો લેવા પણ ના આવતુ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે..
સાબરડેરીના ચેરમેન પાસે હિસાબોની માહિતી માગી હોવા છતાં ચોક્કસ માહિતી ન મળવાનો પણ આક્ષેપ જશુ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે
રહેડા ગામની ઠાકરડા સમાજની દીકરી નિરમા જન્મથી જ અંધ છે અને હાલમાં અમદાવાદ ખાતે અંધજન મંડળમાં બી.એડ નો અભ્યાસ કરે છે.
પોલીસે તેમની પાસે આધાર-પુરાવા માંગતા પરંતુ આધાર પુરાવો ન મળતા પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી હતી.
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના ભાગપુર ખાતે રહેતા અને સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડના નિવાસ સ્થાને તસ્કરો ત્રાટક્યા હતા.
સાબરકાંઠાના ઈડર તાલુકાના નવા રેવાસ ગામે ભરત પટેલ નામના ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતી કરી એક નવો ચીલો ચિતર્યો
બંગલામાં તસ્કરો ત્રાટક્યા અને લંકેશના ઘરમાંથી ભગવાન રામના મુગટ, પાદુકા સહિત 4.50 લાખની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા