સાબરકાંઠા: મહિલાએ નોકરીની સાથે સોઈલ આર્ટ થકી માટીની અલગ અલગ વસ્તુ બનાવી,જુઓ વિડીયો
જિલ્લાના ઇડરના પ્રકૃતિપ્રેમી તથા વર્ષોથી અબાકસ એકેડેમીમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અનિતાબેન ગોસ્વામી વર્ષોથી અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવે છે.
જિલ્લાના ઇડરના પ્રકૃતિપ્રેમી તથા વર્ષોથી અબાકસ એકેડેમીમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અનિતાબેન ગોસ્વામી વર્ષોથી અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવે છે.
જિલ્લાના સાબલી ગામે મહાકાલી માતાજી સાક્ષાત એક પથ્થરમાં પરચા પૂરી રહ્યા છે. અહીં આસ્થાનો એક પથ્થર છે.
સાબરકાંઠા જિલ્લો હિંમતનગર એક સમયે 250 રૂપિયે કિલો વેચાતા ટામેટા હાલ 2થી 5 રૂપિયા કિલો પણ લેવા કોઈ તૈયાર નથી.
સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગરમાં કોટન માર્કેટયાર્ડમાં કપાસની ખરીદીની શુભ મુહુર્તમાં શરૂઆત કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્લ્ડ કપમા ભારતની ત્રીજી જીત થતા અને ખાસ કરીને પાકિસ્તાનને હરાવતા ક્રિકેટ રસિકોમાં આનંદ જોવા મળ્યો હતો
મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાસફાઈ અભિયાન ચાલી રહ્યું હતુ.
મૃતક તળાવમાં માછલા પકડવા માટે ગયો હતો અને તળાવના પાણીમાં ગરકાવ થતા ડુબી જવાથી મોત નિપજયુ