સાબરકાંઠા: વરસાદ અને વાવાઝોડાના કારણે વાલોળ, કારેલા અને ટામેટાના પાકમાં નુકસાન, ખેડૂતોએ કરી વળતરની માંગ
અચાનક વાવાઝોડાના કારણે વરસાદથી વાલોળ જમીન દોષ થઈ જતા નુકસાન થયો હતો. ખેડૂતોને જાણે કે તેમના માથે આભ ફાટી હોય તેવી હાલાકી જોવા મળી છે
અચાનક વાવાઝોડાના કારણે વરસાદથી વાલોળ જમીન દોષ થઈ જતા નુકસાન થયો હતો. ખેડૂતોને જાણે કે તેમના માથે આભ ફાટી હોય તેવી હાલાકી જોવા મળી છે
મૃતક રાવળ જગદીશ મેલાભાઇને બે દિકરીઓ તથા બે દિકરાઓઓએ પિતાની છત્રછાયા ગુમાવી
ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતાં ભક્તોનો ધસારો વધતાં સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર વિસામાં ખોલવામાં આવ્યા છે
હિંમતનગરના ઇલેક્ટ્રોનિકસનો વ્યવસાય કરનારા એક કલાકારે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાંથી ગણેશજીની એક આકૃતિનું નિર્માણ કર્યું છે,
ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે વહેલી સવારથી સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર વરસાદ શરૂ થયો હતો
સાબરકાંઠા જીલ્લામાં જૈન સમાજના અનેક મંદિરો આવેલા છે, જેમાં હિંમતનગરમાં આવેલુ જૈન દેરાસર આશરે 700થી વર્ષથી અધિક પુરાણું છે.