સાબરકાંઠા: પ્રાંતિજ માર્કેટયાર્ડમા બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.૯૫ હજારથી વધુના માલમત્તાની ચોરી
રોકડ રકમ ૯૦,૦૦૦ તથા દુકાનમા લાગેલ સીસીટીવી કેમરાનુ ડીવીઆર લઈ ગયા હતા..
રોકડ રકમ ૯૦,૦૦૦ તથા દુકાનમા લાગેલ સીસીટીવી કેમરાનુ ડીવીઆર લઈ ગયા હતા..
હિંમતનગરના હડીયોલ ગામે પાર્ક કરેલ કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરો રૂપિયા 2 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના રણમેદાનમાં યુદ્ધની માફક મત મેળવવાની ટક્કર ઉમેદવારોને હંફાવી રહી છે.
સાબરકાંઠા જીલ્લાના ઈડરના નરસિંહપુરા-પૃથ્વીપુરા ત્રણ રસ્તા નજીક અર્ધ સળગેલી હાલતમાં એક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી પૂર્વે સાબર ડેરી દ્વારા અનોખા મતદાન જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભવ્ય બંગલો, ચમકદાર કાર, બ્રાન્ડેડ કપડાં અને વૈભવી ઠાઠમાઠ.'ધારાસભ્ય' નામનો શબ્દ સાંભળો એટલે તમારી આંખ સામે આ વસ્તુઓ તરી જ આવે.
સાબરકાંઠા જિલ્લાના ઇડર વિસ્તારમાં ટ્રેકટરની લોન લઈ ટ્રેકટરોની વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે.