સાબરકાંઠા: રાવણનું પાત્ર ભજવનારા દિવંગત અરવિંદ ત્રિવેદીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા,પોલીસે તપાસ શરૂ કરી
બંગલામાં તસ્કરો ત્રાટક્યા અને લંકેશના ઘરમાંથી ભગવાન રામના મુગટ, પાદુકા સહિત 4.50 લાખની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા
બંગલામાં તસ્કરો ત્રાટક્યા અને લંકેશના ઘરમાંથી ભગવાન રામના મુગટ, પાદુકા સહિત 4.50 લાખની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા
મોતીપુરા સર્કલ તરફથી આવતા ટ્રકના ચાલકે પોતાની ગંભીર બેદરકારીના કારણે ટ્રકને રોંગ સાઈડમાં ઘરનાળા નીચે ઘુસાડી દેતા એક સાથે પાંચ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા
ઇડરની કેશરપુરા પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણની સાથે સાથે અત્યારથી જ ખેતીના વિવિધ પ્રકારની ટ્રેનીંગ આપવામાં આવી રહી છે
હિંમતનગર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો ચૂંટણી બાદ ધારાસભ્યનો અભિવાદન કાર્યક્રમ હિંમતનગર ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામના પાટિયા નજીક કારની ટક્કરે બાઇકસવાર દંપતીનું મોત નીપજયું હતું.
લગ્નપ્રસંગે જમણવારમાં ખોરાક લીધા બાદ કેટલાક લોકોની તબિયત લથડી હતી ત્યારે ફૂડ પોઇઝનિંગની આશંકા વચ્ચે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરપુર ગામની સીમમાં રૂપિયા 1.49 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.