આકરી ગરમીના કારણે સાબરકાંઠા-અરવલ્લીમાં પશુ દીઠ દૂધમાં 1થી દોઢ લીટરનો ઘટાડો..!
ગરમીના કારણે મનુષ્ય તો ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. તો બીજી તરફ, પશુઓના દૂધમાં પણ ઘટાડો થયો છે.
ગરમીના કારણે મનુષ્ય તો ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. તો બીજી તરફ, પશુઓના દૂધમાં પણ ઘટાડો થયો છે.
બાળકોને રોજ અલગ અલગ પૌષ્ટિક આહાર અને દૂધ, લસ્સી, સરબત, બોર્નવિટા જેવા પીણાં પણ આપવામાં આવે છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગામડી ગામ પાસે દૂધ ભરાવવા જતા એક ગ્રામજનનું વાહનની ટક્કરે અકસ્માતમાં મોત થયું હતું.
હાલતો કોંગ્રેસ નગરજનોના વ્હારે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
જીલ્લાના ઈડરમાં ઝરણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં અવિરત પાણીનું ઝરણું વહે છે. આ પાણીની મિઠાસ ખૂબ જ અલગ છે.
ઈડરિયો ગઢ દેશ-વિદેશમાં વખણાય છે. તે જ રીતે ઉત્તર ગુજરાતમાં ઉનાળાની ઋતુમાં સૌથી વધુ તપતુ શહેર ઈડરિયા ગઢના ઈડર શહેરને માનવામાં આવે છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં આવેલા દિપેશ્વરી માતાજી મંદિર અને પરચાધારી હનુમાનજી મંદિરમાં રાત્રિ દરમિયાન તસ્કરો ચોરી કરી નાસી ગયા હતા. માતાજીના મંદિરમાં સોના-ચાંદીના છત્તર, દાનપેટી સહિત રૂ. 4.56 લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાય છે.