સાબરકાંઠા : હિંમતનગર નજીક નવા ઓવરબ્રિજમાં પડ્યું ભ્રષ્ટાચારનું મોટું ગાબડું, લોકો માટે કાયમી જોખમ : સ્થાનિક
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક બનાવવામાં આવેલ નેશનલ હાઈવેનો સિક્સ લાઈન ઓવરબ્રિજની સાઈડની પ્રોટેક્શન વોલમાં ગાબડા પડ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક બનાવવામાં આવેલ નેશનલ હાઈવેનો સિક્સ લાઈન ઓવરબ્રિજની સાઈડની પ્રોટેક્શન વોલમાં ગાબડા પડ્યા છે.
લોકોમાં જાગૃતતા આવે તે માટે અમરેલી અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પોલીસ વિભાગ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ધનસુરા હાઈવે પર ટ્રકમાંથી પથ્થરની વિશાળ શીલાઓ પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે એક મકાનમાં ગટરનું ગંદુ પાણી ઘૂસી જતાં પરિવારના સભ્યો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા.
જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે બિપરજોય વાવઝોડું ત્રાટક્યા બાદ સાબરકાંઠા જિલ્લામાં રાત્રે છુટા છવાયા વરસાદના ઝાપટા પડ્યા હતા.
ઈમરજન્સી રેસક્યુ ટેન્ડર સાથે તમામ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ફાયર વિભાગની ટીમ વધુ મજબૂત અને સક્ષમ બની છે.