સાબરકાંઠા : ઇડરના ફિંચોડમાં ચંદન તસ્કરો ત્રાટક્યા, 10 જેટલા ઝાડની થઈ ચોરી..!
ઇડરના ફિંચોડમાં ચંદનના લાકડાની ચોરી, 13 જેટલા ચંદનના ઝાડ તસ્કરોએ કાપી નાખ્યા, 10 જેટલા ચંદનના લાકડાનો હાથ સફાયો કરાયો
ઇડરના ફિંચોડમાં ચંદનના લાકડાની ચોરી, 13 જેટલા ચંદનના ઝાડ તસ્કરોએ કાપી નાખ્યા, 10 જેટલા ચંદનના લાકડાનો હાથ સફાયો કરાયો
હિંમતનગરના રંગપુર પાટીયાએ આવેલી બાલાજી વેફર્સના યુનિટમાં ભીષણ આગ લાગી હતી જેમાં ફાયર બ્રિગેડની 10 ટીમ ઘટનાસ્થળે પહોચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.
જેઠાભાઈ રાઠોડ હાલમાં સમગ્ર ગુજરાતના એકમાત્ર BPL રેશનકાર્ડ ધરાવનારા ધારાસભ્ય બન્યા છે
આકરી ગરમીથી જળાશયોના પાણી સુકાયા, હાથીમતિ જળાશયમાં માત્ર 7 ટકા પાણીનો સંગ્રહ
ચશ્મા પહેરતા જ કોઈપણ વ્યક્તિને નિર્વસ્ત્ર જોઈ શકાય અને જમીન નીચે 10 ફૂટ ઊંડે ખજાનો જોઈ શકાય તેમ કહીને સાબરકાંઠાના 2 લોકોને છેતરાયા હોવાની ઇડર અને હિંમતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
હિંમતનગરમાં થયેલ હિંસા મામલે ગૃહમંત્રીએ બેઠક યોજી DGP, રેન્જ IG, જિલ્લા SP સહિતના અધિકારીઓની હાજરી 11 આરોપીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મંગાયા
હિંમતનગરમાં ગત રાત્રીએ વધુ એક વાર પથ્થરમારો થવાની ઘટના બની છે. શહેરના વણઝારા વાસમાં પથ્થરમારો થતાં ભયના કારણે સ્થાનિકો હિજરત કરવા મજબૂર બન્યા છે