સલમાન ખાન ફિલ્મ ટાઈગર-3 ની છપ્પરફાડ કમાણી, બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, જાણો ટોટલ કલેક્શન....
સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 બોક્સ ઓફિસ પણ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 12 નવેમ્બરના રોજ રીલીઝ થઈ હતી.
સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 બોક્સ ઓફિસ પણ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 12 નવેમ્બરના રોજ રીલીઝ થઈ હતી.
ટાઇગર 3 એ દિવાળીના શુભ અવસર પર થિયેટરોમાં રીલીઝ થઈ ગઈ છે. સ્પાય યુનિવર્સની આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી નેગેટિવ રોલમાં જોવા મળશે.
બિગ બોસ 17ને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. શોને લઈને દરરોજ કોઈને કોઈ અપડેટ આવે છે. અત્યાર સુધી ઘણા નામ સામે આવ્યા છે
સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ટાઈગર 3 ની ચાહકોઆતુરતાથી રાહ જોઈ રહયા હતા. ત્યારે ચાહકોની રાહનો અંત હવે નજીક જ આવી ગયો છે.
ભારતીય ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય રિયાલિટી શો પૈકી એક 'બિગ બોસ'ની નવી સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.