અંકલેશ્વર : સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાંથી ગાંજાના જથ્થા સાથે મહિલાની ધરપકડ કરતી પોલીસ
સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં એક મહિલા ગાંજાનું વેચાણ કરે છે,જે બાતમીના આધારે પોલીસે ઘરમાં તપાસ કરતા રસોડાના ભાગે ગાંજાનો જથ્થો સંતાડ્યો હતો.
સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં એક મહિલા ગાંજાનું વેચાણ કરે છે,જે બાતમીના આધારે પોલીસે ઘરમાં તપાસ કરતા રસોડાના ભાગે ગાંજાનો જથ્થો સંતાડ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું,અને મોહરમમાં ભાઈના ઘરે ગયેલા પરિવારના ઘરમાંથી ચોર રૂપિયા 5 લાખથી વધુની માલમતાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
GIDC પોલીસે સારંગપુર ગામની સોનમ પાર્ક સોસાયટીમાં આવેલ ખુલ્લી જગ્યામાં અજવાળે જુગાર રમાઈ રહ્યો છે જેવી બાજમી ના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
ખાડીમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.સ્થાનિકોએ મગરનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો જે હાલ વાયરલ થઈ રહ્યો છે. આ અંગેની વન વિભાગને જાણ કરવામાં આવી છે
અંકલેશ્વરના સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા પોતાના ઘરે ચોરી છુપી વિદેશી દારૂનું વેચાણ કરે છે
સારંગપુર ગામ સ્થિત યોગેશ્વરનગર સોસાયટીમાં યુવાને અગમ્ય કારણોસર પંખા સાથે દોરી વડે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સારંગપુર ગામમાંથી 13 અને 14 વર્ષીય 2 સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા બનતા પોલીસે અપહરણની આશંકા વચ્ચે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.