ગુજરાતઅમરેલી : સાવરકુંડલાના મઢડા ગામે કાકાની હત્યા કરનાર ભત્રીજાની પોલીસે ધરપકડ કરી... સાવરકુંડલાના મઢડા ગામના મૃતક જીલુ વઘોસીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં જીલુ વઘોસીની તેના જ ભત્રીજાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું By Connect Gujarat Desk 30 Aug 2025 14:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : સાવરકુંડલા મામલતદાર કચેરીમાં હલ્કી ગુણવતા વાળો રસ્તો બનતો હોવાના જાગૃત નાગરિકના આક્ષેપથી ખળભળાટ અમરેલી જિલ્લાના સાવરકુંડલાની મામલતદાર કચેરીમાં 40 લાખના પીસીસી રોડમાં અતિ નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે. મામલતદારે તપાસના આપ્યા આદેશ By Connect Gujarat Desk 16 Apr 2025 15:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: સાવરકુંડલાના માર્ગો પર જામ્યો યુદ્ધ જેવો માહોલ, ઇંગોરીયા યુદ્ધની 150 વર્ષ જૂની પરંપરા દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે By Connect Gujarat Desk 01 Nov 2024 12:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : પશુનું મારણ કરતી 2 સિંહણની સતત હોર્ન વગાડી વાહનચાલકે પજવણી કરી, વિડિયો થયો વાયરલ... ગીરના ઘરેણાં સમાન સિંહોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા, સાવરકુંડલા માર્ગ પર 2 સિંહણ કરતી હતી પશુનું મારણ. By Connect Gujarat 01 Oct 2024 18:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: ધોમધખતા તાપ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક, જુઓ મૌસમનો બદલાયેલો મિજાજ અમરેલીના ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી By Connect Gujarat 02 May 2022 17:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : બૃહદ ગીર વિસ્તારના માર્ગ હોવાથી વન વિભાગની મંજૂરી ન હતી, પૂર્વ મંત્રીએ મંજૂર કરાવતા લોકોમાં હરખ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા મથકમાં આઝાદી બાદ પણ રોડ-રસ્તો નહીં બનતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે By Connect Gujarat 27 Jan 2022 16:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn
Featuredઅમરેલી : સાવરકુંડલામાં દિવાળીના દિવસે જામે છે ઇંગોરીયા યુધ્ધ, જુઓ શું છે પરંપરા By Connect Gujarat 15 Nov 2020 12:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn