ભરૂચ:વાગરા કંપનીમાં કામ કરતો શ્રમિક પટકાતા ઈજાગ્રસ્ત,ઉદ્યોગ સંકુલમાં મચી દોડધામ
વાગરા ખાનગી કંપનીમાં કામદાર કામ કરી રહ્યો હતો. તે વેળાએ તેને અચાનક ચક્કર આવતા તે નીચે ઢળી પડતા ઈજાગ્રસ્ત બન્યો કામદારને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો