સાબરકાંઠા : હિંમતનગરમાં પિતા પુત્રએ વિદેશના વર્ક પરમીટ વિઝા આપવાના બહાને લોકો સાથે કરી છેતરપિંડી,પોલીસે કરી ધરપકડ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પિતા-પુત્રની જોડીએ વિદેશના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પિતા-પુત્રની જોડીએ વિદેશના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામીના રેકેટના પર્દાફાશ બાદ આ ઘટનામાં વધુ બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે.અને અત્યાર સુધીમાં આ ગુનામાં છ આરોપીઓને ઝડપી લીધા છે.
સુરતમાં સિંગણપોર-કોઝ વે રોડ ઉપર સિલ્વર સ્ટોન આકર્ડેમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ નામની શેર ટ્રેડિંગ ઓફિસ ચલાવવામાં આવી રહી હતી. આ ઓફિસના માલિક અને સંચાલક હાર્દિક શાહ અને તેની પત્ની પૂજા શાહ છે.
સુરતના અડાજણ માંથી નકલી વિઝાનું કૌભાંડ ઝડપાયું હતું.SOG અને PCB પોલીસે મળી સંયુક્ત ઓપરેશન પાર પાડી આરોપી પાસેથી નકલી વિઝા અને સાહિત્ય મળી કુલ 1.30 લાખની મત્તા કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત સાયબર ક્રાઈમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાના બહાને 40 યુવાનોને ચાઇનીઝ ગેંગ દ્વારા કોલ સેન્ટરમાં ગોંધી રાખવામાં આવ્યા હતા,
બનાસકાંઠાના વડગામમાં લગ્નની લાલચ આપીને લગ્નવાંછુક યુવક સાથે છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી હતી.જે બનાવમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
ભાવનગર શહેરમાં રખડતા શ્વાનોને નિયંત્રણમાં રાખવામાં ગોટાળા થયા હોવાના પ્રાણી પ્રેમીઓએ આક્ષેપ કર્યા છે. જે ઘટનામાં પુરાવા બહાર આવતા નગરપાલિકાની કામગીરી પર ફરી સવાલ ઉભા થયા છે.
સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.