અંકલેશ્વર: નગર સેવા સદનની સામાન્ય સભામાં આઇકોનીક રોડ અને શૌચાલય કૌભાંડ અંગે વિપક્ષનો વિરોધ
અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી
અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી
ગુજરાત ATSએ હથિયાર લાયસન્સ અને હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરી ઉત્તરપ્રદેશના ઇટા જિલ્લામાંથી 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં ચાઈનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય 3 આરોપીઓની રેન્જ આઇજી સાઇબર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી દિપક વિરાસ એક હજારની કિમંતના ચાર પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો. આ બોટલો તે બુટલેગરોને 2,000થી વધારેની કિમંતના ભાવે વેચતો હોવાનો ખુલાસો થયો છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રાઓલ ગામમાં કાળો જાદુ બતાવી રૂપિયાનો વરસાદ કરતાં તાંત્રિક ઝડપાયો છે. લોકો સાથે છેતરપિંડી કરતા તાંત્રિકની જાદર પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાયબર ક્રાઈમને નાથવા માટે "ઓપરેશન સાયબર સ્ટોર્મ" હેઠળ નવસારી જિલ્લા પોલીસે સાયબર ફ્રોડના ગુન્હામાં સંડોવાયેલા 35 આરોપીઓની ધરપકડ કરી રૂ. 3 કરોડની ઠગાઈનો પર્દાફાશ કર્યો છે.
ભરૂચના આમોદમાંથી સરકારી અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પુરવઠા વિભાગ અને પોલીસે મળીને અનાજની બે નંબરીનું કૌભાંડ ઝડપી પડ્યું છે.
નર્મદા જિલ્લાના સિસોદ્રામાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતો અને રેતીની લીઝ ખાનગી લોકોને વેચી મારવાનું મોટું ષડયંત્ર બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.