મહારાષ્ટ્રમાં પ્રાથમિક શાળામાં જાય છે માત્ર એક જ બાળક, ગામની વસ્તી 150..
મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના ગણેશપુર ગામમાં આવેલી જિલ્લા પરિષદ પ્રાથમિક શાળા માત્ર એક જ વિદ્યાર્થીને ભણે છે.
મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના ગણેશપુર ગામમાં આવેલી જિલ્લા પરિષદ પ્રાથમિક શાળા માત્ર એક જ વિદ્યાર્થીને ભણે છે.
ઠક્કરબાપા નગરમાં આવેલી રઘુવીર વિદ્યાવિહાર શાળામાંથી ધોરણ 9માં અભ્યાસ કરતો માનવ નામનો વિદ્યાર્થી ગઈકાલે ગુમ થઈ જતાં ચકચાર મચી જવા પામી છે
યુક્રેનની રાજધાની કિવમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના બની છે. આ અકસ્માતમાં યુક્રેનના મંત્રી સહિત 16 લોકોના મોતના થાય છે.
ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
અમેરિકામાં ગન કલ્ચર હવે જોખમી સાબિત થઈ રહ્યું છે ત્યારે અમેરિકાના વર્જિનિયામાંથી ફાયરિંગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
ઇ.એન. જીનવાલા હાઇસ્કુલ ખાતે શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
ભરૂચના ઝાડેશ્વર સ્થિત સર્વ નમન વિદ્યામંદિરમાં અચાનક મેનેજમેન્ટે કરેલા મેસેજથી 450 દીકરીઓના વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.