ભરૂચ: આજે પણ એલર્ટના પગલે શાળા કોલેજ બંધ, ભરૂચમાં સૌથી વધુ 7.44 ઇંચ વરસાદ ખાબક્યો
ભરૂચ શહેર અને જિલ્લામાં વીતેલા 24 કલાકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. આજે પણ વરસાદની શક્યતાના પગલે કલેકટર દ્વારા શાળા અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો
ભરૂચ શહેર અને જિલ્લામાં વીતેલા 24 કલાકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. આજે પણ વરસાદની શક્યતાના પગલે કલેકટર દ્વારા શાળા અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી એક સ્કૂલમાં છતનો ભાગ ધરાશાયી થતાં મોટી હોનારત સર્જાય હતી. આ બનાવમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની MTM ગર્લ્સ હાઈસ્કૂલના કંપાઉન્ડમાં બે યુવાનોનો દારૂ પીતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે
ભરૂચના અંકલેશ્વરમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અપાતી સાયકલ છેલ્લા નવ વર્ષથી કાટ ખાઈ રહી છે
બિરલા કોપરના સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં શૈક્ષણિક કાર્યના પ્રોત્સાહનના ભાગરૂપે ભરૂચ જિલ્લાના વાગરા , નેત્રંગ અને વાલીયા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ૧૬,૨૫૦ સ્ટીલ પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું.
રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે પ્રાથમિક શિક્ષક નિયામકે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
માણાવદર તાલુકાના ખડીયા અને કોઠડી ગામની પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હોવાથી દોઢ વર્ષ પહેલા ડિમોલેશન કરવામાં આવ્યા હતા.