ભરૂચઅંકલેશ્વર: ભંગારના ગોડાઉનોમાં આગની ઘટના બાદ ખુલ્લા પ્લોટમાં.પડેલ રસાયણિક કચરામાં આગ, ફાયર ફાયટરોએ મેળવ્યો કાબુ અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ નેશનલ હાઈવે પર જ ખુલ્લા પ્લોટમાં પડી રહેલ રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat 15 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: NH 48 નજીક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, 5 ફાયર ટેન્ડરોએ મોડી રાતે આગ પર કાબુ મેળવ્યો અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat Desk 11 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નેશનલ હાઈવેની અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, અગનજ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી,ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં ફરી એકવાર By Connect Gujarat Desk 10 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચહાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ હાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી છે. હાલોલમાં વધુ એક વખત આવી દુર્ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારના રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો By Connect Gujarat Desk 16 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ખાસવાડી વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરો દોડ્યા... ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાતા લોકોએ રાહત અનુભવી હતી. By Connect Gujarat 03 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી : ધનસુરા-પરબડી ચોક નજીક ભંગારના ગોડાઉનમાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરો દોડ્યા... આમ તો, ઉનાળામાં આગના બનાવો વધુ બનતા હોય છે, પરંતુ આ વખતે તો ઉનાળા પહેલા જ આગના બનાવો વધી રહ્યાં હોય તેવું ધ્યાને આવ્યું છે. By Connect Gujarat 21 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ : છાપરી નજીક ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી, ફાયર વિભાગ દોડતું થયું.... દાહોદના છાપરી નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. By Connect Gujarat 12 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નેશનલ હાઇવે નજીક આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ,કોઈ જાનહાની નહીં અંકલેશ્વમાં નેશનલ હાઇવે 48ને અડીને આવેલા સ્ક્રેપ ગોડાઉનમાં ગત રાત્રીના આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. By Connect Gujarat 17 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંકલેશ્વરના અંસાર માર્કેટના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર આવેલ અંસાર માર્કેટના ભંગારના બે ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat 12 May 2023Share Twitter Share Whatsapp LinkedIn