મોરબી દુર્ઘટનામાં મોતનો આંકડો 140થી વધુ, 12 કલાક પછી પણ મચ્છુ નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ
મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અત્યાર સુધીમાં 140થી વધુ લોકોના મોત થયાની આશંકા
મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અત્યાર સુધીમાં 140થી વધુ લોકોના મોત થયાની આશંકા
રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની 800 કરોડના મની લોન્ડરિંગ કેસમાં એક સપ્તાહ અગાઉ ધરપકડ કરવામાં આવી છે.
દરીયાકાંઠા વિસ્તારમાંથી વધુ 113 કિલો ચરસ મળ્યું, 24 કલાકમાં કુલ જથ્થો 273 કિલો ચરસ મળ્યું
જંબુસરમાં બુધવારે મળસ્કે વીજ કંપનીની ટીમોએ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. નગરના કાવા ,ભાગોળ,પાથણી ભાગોળ સહિતના વિસ્તારોમાં મળસ્કે લોકો ઉંઘી રહયાં હતાં