અંકલેશ્વર: GIDCની ડેક ઇન્ડિયા કંપનીમાંથી રૂ.6.51 લાખના સમાનની ચોરી કરનાર સિક્યુરીટી ગાર્ડની પોલીસે કરી ધરપકડ
કંપનીમાં મટીરિયલ્સની યુનીટમાં રાત્રી ગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કન્ડેય અવધેશ મોર્યાએ અન્ય 3 ઈસમો સાથે મળી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો..
કંપનીમાં મટીરિયલ્સની યુનીટમાં રાત્રી ગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કન્ડેય અવધેશ મોર્યાએ અન્ય 3 ઈસમો સાથે મળી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો..
એશિયન પેઇન્ટ્સ કંપની દ્વારા મુંબઈથી મંગાવેલ ટરપેન્ટાઇન ઓઇલનો જથ્થો સગેવગે કરનાર ટ્રક ચાલકો બાદ 2 સિક્યુરિટી ગાર્ડની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી