કર્ણાટકમાં કોર્ટે એસસી/એસટી અત્યાચાર અધિનિયમ હેઠળ 98 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી !
કર્ણાટકના કોપ્પલ જિલ્લા અને સત્ર ન્યાયાધીશે એસસી/એસટી અત્યાચાર અધિનિયમ હેઠળ દલિતો અને ઉચ્ચ જ્ઞાતિના લોકો વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં ઐતિહાસિક નિર્ણય
કર્ણાટકના કોપ્પલ જિલ્લા અને સત્ર ન્યાયાધીશે એસસી/એસટી અત્યાચાર અધિનિયમ હેઠળ દલિતો અને ઉચ્ચ જ્ઞાતિના લોકો વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં ઐતિહાસિક નિર્ણય
સાબરકાંઠાના હિંમતનગરના ગઢોડા ગામની સીમમાં ચાર વર્ષ પહેલા પતિની હત્યા કરનાર પત્નિ અને પ્રેમીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે
અંકલેશ્વર કોર્ટ દ્વારા શ્રી રામ ફાઇનાન્સ માંથી વાહન લોન લીધા બાદ બાકી હપ્તા ન ભરનાર બે આરોપીઓને સજાનો હુકમ કર્યો હતો.
આણંદના વઘાસી ગામમાં આવેલા રામદેવ ચોકમાં 34 વર્ષીય અલ્પેશ પરમાર રહેતો હતો. તેની પડોશમાં 31 વર્ષીય વિધવા મહિલા રહેતી હતી.
રાવલપિંડીની વિશેષ અદાલતે બુધવારે તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને કડક સજાની જાહેરાત કરી છે.
પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી પહેલા પૂર્વ પીએમ ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. ઈમરાન ખાનને સિફર કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
ભાવનગર શહેરમાં 10 વર્ષ પૂર્વે એટલે કે, વર્ષ 2013માં થયેલ ડબલ મર્ડર કેસમાં 5 જેટલા હત્યારાઓને ભાવનગર એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કારાવાસની સજા ફટકારતો હુકમ કર્યો છે.
દાહોદ જિલ્લાના ગરબાડામાં શૈલેષભાઈ નરસિંહભાઈ માવીએ જ પોતાની છ વર્ષીય કૌટુંબિક ભાણીનું વર્ષ 2020મા અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યુ હતુ.