એમેઝોનની આ સેવા ભારતમાં થવા જઈ રહી છે બંધ..!
ઈ-કોમર્સ કંપની Amazon ભારતમાં ફૂડ ડિલિવરી સર્વિસ બંધ કરવા જઈ રહી છે. એમેઝોનની ફૂડ ડિલિવરી સેવા 29 ડિસેમ્બરે સંપૂર્ણપણે બંધ થઈ જશે.
ઈ-કોમર્સ કંપની Amazon ભારતમાં ફૂડ ડિલિવરી સર્વિસ બંધ કરવા જઈ રહી છે. એમેઝોનની ફૂડ ડિલિવરી સેવા 29 ડિસેમ્બરે સંપૂર્ણપણે બંધ થઈ જશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે નજીક આવી ગઇ છે. એટલે કે, નજીકના દિવસોમાં તેની તારીખ પણ જાહેર કરી દેવાશે.
જનસેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 2 બિનવારસી મૃતદેહના ધાર્મિક વિધિ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સી પ્લેન સેવાને ગ્રહણ લાગ્યું હોય એમ આ સેવા છેલ્લા 20 મહિનાથી બંધ છે
સરલા ગામે ચાલતી ખેડુતોની મંડળી સરલા સહકારી સેવા મંડળીમાં ખોટા કાગળો લોનો ઉભી કરી અને સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યુ છે.
અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટથી નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરળતાથી પહોંચવા માટે સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી.
વડોદરા શહેરના ઉત્તર ઝોન વિસ્તારમાં આજે સેવસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.