અમરેલી : ચોમાસા અને ગટરના ગંદા પાણીમાં ફુલ અર્પણ કરી લીલીયાના સ્થાનિકોનો અનોખો વિરોધ, ગ્રામ પંચાયતની બેદરકારીનો કર્યો આક્ષેપ...
અમરેલી જિલ્લાની લીલીયા ગ્રામ પંચાયતની બેદરકારીના આક્ષેપ સાથે ગ્રામજનોએ ઢોલ અને નગારા વગાડી અનોખી રીતે હલ્લાબોલ કર્યો હતો.
અમરેલી જિલ્લાની લીલીયા ગ્રામ પંચાયતની બેદરકારીના આક્ષેપ સાથે ગ્રામજનોએ ઢોલ અને નગારા વગાડી અનોખી રીતે હલ્લાબોલ કર્યો હતો.
ભરૂચની આમોદ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના વૉર્ડમાં ભારે ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
રાધનપુર મસાલી રોડ વોર્ડ નંબર સાતના સોનલ નગર અને રામનગર સહિત ના રહીશો દ્વારા ગટરના પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
છેલ્લા ઘણા સમયથી વારંવાર ઉભરાતી દૂષિત પાણીની ગટરોને લઈ પટેલ નગર સ્થિત હરિ મંગલ સોસાયટીના સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.
ભરૂચના જંબુસર નગર પાલિકાના વોર્ડ નંબર એક ગાયત્રીનગરમાં ગટરો ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે