પાટણ : વિધાનસભા અધ્યક્ષના પિતા સ્વ. લગધીરભાઈ ચૌધરીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વ. લગધીરભાઈ ચૌધરીની તસવીરને ફૂલહાર કારી નમન સહ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વ. લગધીરભાઈ ચૌધરીની તસવીરને ફૂલહાર કારી નમન સહ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ બનાસ બેંકના સીનિયર ઈન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ ઝાલા વય નિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો.
ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સૌપ્રથમવાર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
તાલુકા સેવા સદનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં નવ નિયુક્ત સરકાર રચાયા બાદ આ વર્ષે 23 ફેબ્રુઆરીથી વિધાનસભા બજેટ સત્રની શરૂઆત કરવામાં આવશે.
ઉતર ગુજરાત આંજણા ચૌધરી સેવા મંડળનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા