ગુજરાતગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ શંકરસિંહ વાઘેલાનું નિવેદન, આ BJPનું માર્કેટિંગ છે, ધર્મના નામે ધતિંગ કરનારા ભૂખ્યા નથી રહેતા ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ વિવાદ વધી રહ્યો છે. આ તરફ હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે. By Connect Gujarat 19 May 2023 14:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કીમમાં સભા ગજવી, ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર... સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સભા ગજવી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. By Connect Gujarat 27 Nov 2022 15:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆવતીકાલે રાજ્યની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ, શંકરસિંહ વાઘેલા કરી શકે છે કોંગ્રેસમાં વાપસી..! ગુજરાતની રાજનીતિના સમીકરણો બદલાય એવા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસીનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. By Connect Gujarat 11 Nov 2022 13:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતશંકરસિંહ વાઘેલા કરશે કોંગ્રેસમાં રી-એન્ટ્રી, તખ્તો તૈયાર કરાયો... ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક બાદ બાપુની રી-એન્ટ્રીને લઈને તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે. By Connect Gujarat 29 Oct 2022 14:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ફરી જોડાયા કોંગ્રેસમાં, પ્રદેશ પ્રમુખે આપ્યો આવકાર ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષ પલટાની ઋતુ આવી છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. By Connect Gujarat 28 Oct 2022 17:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપક્ષ પલ્ટાની મોસમ..! શંકરસિંહ બાપુના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા છે. By Connect Gujarat 28 Oct 2022 14:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ફરીએકવાર થઈ શકે છે ઘરવાપસી, જુઓ અર્જુન મોઢવાડીયાએ શું આપ્યુ નિવેદન દૂધ સાગર ડેરીના કરોડો રૂપિયાના કૌભાંડ મામલે ACBએ ગુનો નોંધીને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. By Connect Gujarat 04 Oct 2022 17:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકરોડો રૂપિયાના કૌભાંડના મામલે વિપુલ ચૌધરીની ધરપકડ બાદ શંકરસિંહ વાઘેલા-અર્જુન મોઢવાડિયાને પણ સમન્સ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ACBએ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી એક દિવસ અગાઉ ધરપકડ કરી હતી. By Connect Gujarat 17 Sep 2022 16:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
Featuredગાંધીનગર : શંકરસિંહ વાઘેલાના ભાઈ-ભાભીનું કોરોનાથી નિધન, દુ:ખની ઘડીમાં જે લોકો સાથે ઊભા રહ્યા તેમનો આભાર By Connect Gujarat 23 Apr 2021 12:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
Featuredભરૂચ: પૂર્વ સી.એમ.શંકરસિંહ વાઘેલાની મુલાકાતથી રાજકારણમાં ગરમાવો, જુઓ શું હતો હેતુ By Connect Gujarat 31 Mar 2021 12:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn