ભરૂચભરૂચ : રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન, ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણનો લ્હાવો લેવા આમંત્રણ રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા તા. 18થી 24 ડિસેમ્બર-2025’ દરમ્યાન શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 09 Dec 2025 16:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn