ભરૂચ: નગર સેવા સદનના સરદાર શોપિંગ સેન્ટરની અત્યંત બિસ્માર હાલત, મોટી હોનારતની દહેશત
ભરૂચ નગર સેવા સદન હસ્તકનું સરદાર શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં થઈ જતા વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચ નગર સેવા સદન હસ્તકનું સરદાર શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં થઈ જતા વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચ શહેરના એબીસી સર્કલ પાસે આવેલા ગોલ્ડન સ્કવેર શોપિંગ સેન્ટરના નવમાં માળ પર આગની ઘટના બની હતી,જેના કારણે અન્ય ઓફિસમાં કામ કરતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
અંકલેશ્વર જીઆઇડીસીમાં ગણેશ સ્કેવરમાં આવેલ કપડાની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.4 જેટલા ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલ એપલ પ્લાઝા કોમ્પલેક્ષમાં કારચાલક કાર લઇ પાર્કિંગમાંથી બહાર આવી રહ્યો હતો એ દરમિયાન અચાનક જ કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વર વાલિયા રોડને અડીને આવેલા ગોલ્ડન સ્કવેર કોમ્પલેક્ષમાં ઓરેન્જ સ્પામાં મસાજની આડમાં દેહવિક્રયનો ધંધો ધમધમતો હતો
સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં બે યુવાનોને માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થવાના મામલામાં પોલીસે ચાર સગીર સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
દિલ્હીનો ચાંદની ચોક અને બીજો લાજપત નગર લગ્નની ખરીદી માટે જાણીતો છે, પરંતુ આ સિવાય પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે ફેશનેબલ અને બજેટ વેડિંગ શોપિંગ કરી શકો છો.