યુપીથી અમદાવાદ લવાતું ડ્રગ્સ ઝડપાયું, ક્રાઈમ બ્રાન્ચે કરી 2 શખ્સોની ધરપકડ...
અમદાવાદમાં ફરી એકવાર લાખો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. આ વખતે અસલાલી-હાથીજણ રોડ પરથી ડ્રગ્સ સાથે 2 આરોપીઓ ઝડપાયા છે.
અમદાવાદમાં ફરી એકવાર લાખો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. આ વખતે અસલાલી-હાથીજણ રોડ પરથી ડ્રગ્સ સાથે 2 આરોપીઓ ઝડપાયા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસે ડીજી જનરેટરમાં બનાવેલા ચોરખાનમાંથી લાખોના દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
નવા વર્ષની ઉજવણીની શહેરમાં વિવિધ વિસ્તારોમાં શરૂ થઇ છે.ત્યારે દારૂ અને ડ્રગ્સની ડિમાન્ડ પણ વધે છે. જે અનુસંધાને અમદાવાદ શહેર પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ પ્રોહિબીશન ડ્રાઇવ શરૂ કરી છે
અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ભરૂચીનાકા પાસેથી કારમાં ૭૨ હજારનો દારૂ અને કાર મળી કુલ ૫.૭૨ લાખથી વધુના મુદ્દામાલ સાથે વાલિયા તાલુકાના ડહેલી ગામના બુટલેગરને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર શહેર પોલીસે સર્વોદય ચોકડીથી રીક્ષા ભરેલ દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મુંબઈ અને ગુજરાતમાંથી રૂ. 120 કરોડથી વધુની કિંમતનું 60 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે,
ભરૂચ જીલ્લામાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી