ગુજરાત અમરેલી : કાકા સસરાએ ચપ્પુ વડે હુમલો કરતા ભત્રીજા વહુનું મોત, પોલીસ તપાસ શરૂ... અમરેલી જીલ્લાના રાંઢીયા ગામે કૌટુંબિક કારણોસર થયેલા ડખામાં કાકા સસરાએ ચપ્પુ વડે હુમલો કરતા ભત્રીજા વહુનું મોત નીપજ્યું હતું. By Connect Gujarat 08 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : પત્નીને તેડવા ગયેલ જમાઈની સાસરિયા સાથે માથાકૂટ થતાં સાસુને પતાવી દીધી, પોલીસે કરી જમાઈની ધરપકડ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપલેટ ગામે જમાઈએ સાસુની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. By Connect Gujarat 03 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : જમાઈ સસરા પાસેથી રૂ. 1.70 કરોડ લઈને US ભાગી ગયો, પરિણીતાએ નોંધાવી પોલીસ ફરિયાદ... સેટેલાઈટ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ, સાસુ, અને સસરા વિરૂદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. By Connect Gujarat 05 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ચોરીના રવાડે ચઢેલાં "જમાઇ"એ સાસુને છરીના ઘા મારી પતાવી દીધી અમદાવાદમાં જમાઇએ સાસુ અને સસરા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલી સાસુએ દમ તોડી દીધો છે By Connect Gujarat 21 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn