અંકલેશ્વર: સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજીત GCL-4 ક્રિકેટ ટુર્નામેન્ટની પુર્ણાહુતી, ફલાવર ઇલેવનનો વિજય
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ જી.સી.એલ-4 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફ્લાવર ઇલેવનનો ભવ્ય વિજય થયો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ જી.સી.એલ-4 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફ્લાવર ઇલેવનનો ભવ્ય વિજય થયો.
સિદસર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના સંચાલકોએ મહાનગર પાલિકાને ચાર વર્ષ બાદ રૂપિયા 1.59 કરોડનો મિલકત વેરો ચૂકવ્યો હતો
કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે "સાંસદ ખેલ મહોત્સવ 2023"નો સમાપન સમારોહ યોજાયો હતો.