વડોદરા: નિર્ભયાની હાલત નાજુક, તબીબો કરી રહ્યા છે ધનિષ્ટ સારવાર
વડોદરા એસએસજીમાં ક્રિટિકલ સારવાર હેઠળ રહેલી નિર્ભયાની તબિયત હજી પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે,અને તબીબો દ્વારા તેની ધનિષ્ટ સારવાર કરવામાં આવી રહી છે.
વડોદરા એસએસજીમાં ક્રિટિકલ સારવાર હેઠળ રહેલી નિર્ભયાની તબિયત હજી પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે,અને તબીબો દ્વારા તેની ધનિષ્ટ સારવાર કરવામાં આવી રહી છે.
મનસુખ વસાવાએ બાળકીની મુલાકાત લઈ તેના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે આ ઘટના અંગે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોએ રાજનીતિ ન કરવી જોઈએ. બળાત્કારીને ફાંસીની સજા થવી જોઈએ.
દિવાળીના તહેવારોમાં 24 કલાક સિવિલ હોસ્પિટલમાં તબીબી સેવા કાર્યરત રાખવામા આવનાર છે. જેમાં તમામ પ્રકારના કેસોની સારવાર થઈ શકે તે પ્રકારે પૂરતો સ્ટાફ ઉપસ્થિત રહેશે
આરોપી કિરણ ઉર્ફે બાદશાહ પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો
બાળકીને તબીબોએ બેભાન કરવા ઇન્જેક્શન આપ્યું હતું. જે બાદ તબીબોની બેદરકારીના કારણે બાળકીનું મોત થયું હોવાના આક્ષેપ